Monday 21 September 2015

'લેખક એટલે કોણ?' -- FB ફોરમમાં થયેલી ચર્ચા..

સમીરા પત્રાવાલાએ એક દિવસ FB ફોરમમાં એક પ્રશ્ન વહેતો મુક્યો.. 'લેખક એટલે કોણ?'.. ઘણાં વિવિધ અને રસપ્રદ અભિપ્રાય તથા પરિભષા મળી.. 


બીજા એક ગ્રુપમાં બહુ સરસ ચર્ચા થઈ એટલે અહીં પણ એ સવાલ પુછવાનું મન થયું. આપ દરેક નો જવાબ વાંચવા આતુર....
"લેખક એટલે કોણ ? અથવા 'લેખક' ની તમારી પરિભાષા શું છે?"
Like   Comment   
  • You, Parag GyaniKusum PatelJigna Shah and 10 others like this.
  • Comments
  • Sameera Patrawala Lekhak k koi pan Kala tya sudhi adhuri j rahe che jya sudhi ene yogya kadardan nathi malto. ...nijanad mate boliye tyare e pahelo kadardan aapne hoie che. ..Kala yogy kadar na pame to janme to che j pan vikasti nathi. ..lekhan nu pan evu j
  • Yamini Patel જયારે ભાવક લેખકની સંવેદનામાં સમસંવેદન અનુભવી શકે ત્યારે એ સારો લેખક કહેવાય. પણ એવું ના થાય તો પણ એ લેખક તો કહેવાય જ ને?
  • Rajul Bhanushali Parag : sahityik tatv hoy to.agharu hoy ne saral hoy to j sundar hoy e vichar ms tathy nathi.. biju bhashane chahvani samajvani bhukh ughade etle bharekham tatsam shabdo sikhva evu?
  • Parag Gyani ..janme chhe,vikasti nathi"-
  • Rajul Bhanushali ek pn vachak n male e point sathe asahamat.. lakhya pachhi sauthi pahelo vachak lekhake pote banvu pade
    e mulbhut sharat chhe lekhak kahedavva mate
  • Vaishali Patel Yup
    Actually Google Transliteration ma English type karya bad enter key dabavtaj e shabd gujarati ma lakhai jay che
    e.g.
    ...See More
  • Sameera Patrawala E j to rj. ..pote potana lakhan no vachak hoi to e lekhak nahi sarjak j na rahyo ,??
  • Parag Gyani Saalu, aa to confusion vadhyu:))
    Actually-janva malyu, : "sahityik tatv hoy to.agharu hoy ne saral hoy to j sundar hoy e vichar ms tathy nathi.. biju bhashane chahvani samajvani bhukh ughade etle bharekham tatsam shabdo sikhva evu?"
  • Parag Gyani Maza aa gaya!! Samira and all others thank you!
  • Sameera Patrawala Na bhare kham shabdo thi bhasha bhukh vadhe evu to nahi j ...pan sara lekhako kharekhar bhasha taraf aakrshe che. Aa group enu uttam udaharan che
  • Rajul Bhanushali Paraggrin emoticon grin emoticon
  • Yamini Patel પાછું સમીરાએ એમ પૂછ્યું છે કે લેખક એટલે શું? સારો લેખક કે સફળ લેખક એટલે શું એમ નહી. એટલે એનો જવાબ એ જ હોય કે જે લખે એ લેખક. ભગવદ્ગોમંડલ મુજબ લખનાર, ચિત્ર દોરનાર, સહી સિક્કા કરનાર વકીલ, કારકૂન, ગુમાસ્તા પણ લેખક કહેવાય. અને આટલા સીધા જવાબને આમ આટલાં બધાં પરિમાણ અને સ્વરૂપ આપનાર આપણને શું કહેવાય?
  • Rajul Bhanushali સરળતા કે પછી ભાષા અલંકારિક (ટૂંકમાં ભારેભરખમ) હોવી જોઈએ કે નહિ એ તો ખુબ ઊંડો વિષય છે.. જે સૌથી વધુ જરૂરી તત્વ છે એ છે
    " સહજતા"
  • Sameera Patrawala Lakhe e lekhak?yamini ben pgg ni jem have huie confuse. .sahi sikka karna lekhak hoi to carkoon kon?vakil pan?
  • Rajul Bhanushali Yamini અસહમત !
  • Sameera Patrawala Agree with rj...uchcha tatvagyan vali bhasha kadach apane na samjai pan jene samjay ene labh male khara. E sahajta thi grasp pan kari shake .
  • Yamini Patel રાજુલ શા માટે અસહમત તે કહે.
  • Yamini Patel મને યાદ નથી આવતું કોણ પણ કોઈ જાણીતા હાસ્યલેખક એમનો લેખ સૌથી પહેલાં એમના રામા એટલે કે નોકરને બેસાડીને સંભળાવતા. જો એ સમજે અને હસે તો કોઈ પણ લેવલની વ્યક્તિ સમજી શકે. હવે જો એ એમાં ભારેખમ સાહિત્યિક શબ્દો નાખે તો શું થાય?
  • Vrajesh Dave Bhai maja padi gai. Ashadhi megh ni jem varsad varse tem barabar megho jamyo che. Bahu vakhat baad ek vishay par sau lakhi rahya che.
  • Yamini Patel આ સુત્રધાર ક્યાં છે? કંઇક તો લખે.
  • Rajul Bhanushali Vakil, gumasta, karkun. Sahi sikka karnar ne lekhak na j kahevay..
  • Yamini Patel please refer to bhagvadgomandal rajul.
  • Vaishali Patel યામિનીબેન 
    તો તો "લહીયો" એટલે પણ લેખક થાય ? 
    કારકુન પણ લેખક ગણાય
    ...See More
  • Yamini Patel હું ફક્ત એના ડિક્શનરીમાં શું અર્થ છે એ કહેતી હતી. પ્રશ્ન પણ એ જ છે કે લેખક એટલે શું? એની પરિભાષા શું? પરિભાષા એટલે વ્યાખ્યા અર્થ મીનીંગ.
  • Sameera Patrawala Yaminiben bhagvado mandal vishe amne pan janavo pls
  • Rajul Bhanushali Bhagvadgomandal -- chitra dornar ne pn lekhak kahe chhe yaar

    "ત્યાં લેખ ઉપજાવી કાઢનાર" એવી પણ વ્યાખ્યા આપી છે!
  • Yamini Patel લો હવે?
  • Sameera Patrawala Hahaha e hisabe jyotisho sauthi shresht lekhak hashe. ..E loko pan potana gyan mujab samevala na lekh lakhe che wink emoticon
  • Rajul Bhanushali tongue emoticon
  • Sameera Patrawala Gujarati dictionary kyarek apna jeva bhasha pujako par athasya kare che
  • Rohit Shah Bavrikalam Lekhak Ghana Che
    Ema Jenu Lekhan Lok Jibhe Chadhyu E Naseebdar
    Eva 100 ma 5 Hoi Che
    ...See More
  • Vrajesh Dave To kharekhar lekhak etale shu? E prashn no kharo jawab malyo kharo?
  • Yamini Patel સમીરા એ સૌથી મોટો ગુજરાતી શબ્દકોશ છે. જે લખતા ૩૫ વર્ષ થયા હતા રાજા ભગવતસિંહજી અને ચંદુભાઈ પટેલને. એના માટે પ્રસ્તાવના લખવા જયારે ગાંધીજીને વિનંતી કરી તો એમણે લખ્યું હતું, "આ ભગીરથ કાર્યની પ્રસ્તાવના લખવા હું અસમર્થ છું." અને મને ગર્વ છે એ વાતનો કે ચંદુભાઈ પટેલ એટલે મારા દાદા સસરા અને ગોંડલ સ્ટેટના શિક્ષણમંત્રી. એમણે આખું જીવન આ શબ્દકોશ અને રાજ્યના શિક્ષણને સમર્પિત કર્યું હતું.
  • Rajul Bhanushali Saumya: tamara vichar janavo..
  • Sameera Patrawala Vrajesh Dave bhai sa jawab tamare ahi thi sort out karvano che. ..chacha no nishkarsh tamara mate
  • Yamini Patel આ બધી ગૂંચવણ હવે રાત્રે સૂવા દે તો સારું નહીં તો....
  • Vrajesh Dave Sure. I will wait till end of discussion. So carry on
  • Sameera Patrawala Yamini ben emni mehnat ne salam . .vadhu e jani khushi thai k e tamara family members hata. Pan kehvano arth etalo j k dictionary ghani var gote chadave che. Kadach ema apni potani be darkeri pan javabdar hoi
  • Vrajesh Dave Yamini Patel tamari andarni halchal tamane suva na de to lekhak tarikeni tamari paheli nishani.
  • Sameera Patrawala Kale vadhu vaat. ..good night. ..
  • Yamini Patel dictionary to shaky hoy etala badha arth bataave. aapanne je suit thaay e ane aapna sandarbhma je match thaay e raakhvo joie.
  • Yamini Patel good night.
  • Rohit Shah Bavrikalam Good Night All Frnds
  • Jignesh Jshastri મીત્રો..., હું આ ગૃપમાં આજેજ જોડાયો છું ગુજરાતી સાહિત્યમાં હજુ મને વિશેષ જ્ઞાન નથી પરંતુ આપના પ્રશ્નનો સંસ્કૃત જવાબ મારી પાસે છે....જો યોગ્ય લાગે તો સ્વીકાર કરજો....
    લેખ શબ્દ સંસ્કૃતનાં "लिख"ધાતુ પર થી બનેલો છે...लिख् = લખવું
    अक् પ્રત્યય છે તે જે ક
    ...See More
  • Jignesh Jshastri લેખક = જે લેખન �અસ્તિત્વમાંજ ન હોય તેને લખનાર
  • Harshad Shah lekhak..etle aantarsfurnaathi vaachaa aapi sama na hradayne jiti shake..ane tena lekhan ma tene ras tarbol kari naakhe..
  • 'जिगर' फरादीवाला **फक्त गद्य लेखक ना संदर्भमां**

    लेखक एटले एवी व्यक्ति..
    ...See More
    July 29 at 5:17pmEditedLike1
  • Jignesh Jshastri मित्रों ....मत अलग वस्तु छे & व्युत्पत्ति अलग वस्तु छे...

  •                                                          

No comments :

Post a Comment