Tuesday 13 October 2015

અલ્કા અસેરકર-ગાંધીએ ફોરમમાં માર્ગદર્શન માટે ટહેલ નાખી ત્યારે..

અડધી મરાઠી અને અડધી ગુજરાતી એવી મિત્ર અલ્કા અસેરકર-ગાંધીએ એક વાર્તા લખી. પછી એ મુંજાઈ. અને એણે ફોરમમાં માર્ગદર્શન માટે ટહેલ નાખી ત્યારે..

~~ आई ~~
अनिताला नुकतंच बाळ झालं होतं. आईने बाळाला आणि अनिताला मालिश करण्यासाठी बोलावून घेतलेली जिजाक्का म्हणजे पक्की बोलघेवडी. गावात कितीतरी जणींची बाळंतपणं आणि तेलमालिशची कामं तिच्याकडे होती. त्या सर्वांच्या बातम्या इकडून तिकडे पोचवण्याची तिची दांडगी हौस. परंतु तिच्या त्या गॉसिपिंग करण्यातही निर्मळपणा असे. विखारी गॉसिपिंग नसे.
अनिता त्याच गावात लहानाची मोठी झाली. परंतु कोणाच्या अध्यात ना मध्यात अशी तिची स्वकेंद्री वृत्ती. पण बाळंतपणाच्या या निवांत काळात जिजाक्काकडून गावातल्या एकेक गोष्टी जाणून घेण्याची खूप उत्सुकता वाटत असे हे खरं.
विशेषतः जिजाक्का सैपाकाचं काम करत असलेल्या एका घराबद्दल जाणून घेण्यासाठी ती नेहमीच उत्सुक असे. आणि ते घर होतं दोन लहान मुलांचं. त्यातला एक दहावीत तर दुसरा सहावीत.
“अय्यो दोन मुलंच राहतात एकटी?...आणि त्यांचे आईबाप”...?
“आईने दुसरं लग्न केलंय..”
अनिताच्या डोळ्यात आश्चर्य
“पण मग ती मुलांना नाही घेऊन गेली”?...मग जिजाक्काने सर्व सविस्तर सांगितलं..
त्या मुलांची आई लांबची कुठली तरी घाटावरची. नव-याशी पटत नाही, की नव-याने सोडून दिली म्हणून या गावात दोन मुलांना घेऊन आली. नोकरी धंदा शोधत होती. कुठली कोण हे जिजाक्काला काहीच ठाऊक नव्हतं. तिचं सासर माहेर कुठलं काही माहीत नाही. बाई तर भल्या घरची थोडीफार शिकलेलीही होती. पण भलभल्यांना नोक-या मिळत नाहीत तिथं या बाईला कोण देणार. हे गाव तालुक्याचं. बारा भानगडी राजकारणी लोकांचं. बाहेरून आलेल्या आणि एकट्या राहणा-या तरुण बाईवर सतरा लोकांचा डोळा. त्यातच एका स्थानिक राजकारणातल्या माणसाशी ओळख झाली. तो आधीच विवाहीत. मुलंबाळं असलेला. पण हिच्याशी दुसरं लग्न करायला तयार झाला. दुस-या लग्नाकरिता त्याला कायदा आड येण्याचा काही प्रश्नच नव्हता. पहिल्या बायकोची काय बिशाद होती तक्रार वगैरे नोंदवण्याची !
पण त्याच्या आईने अट घातली. ‘तू कर तिच्याशी लग्न करायचं तर. पण ती मुलं इथं येता कामा नयेत दुस-याची’. बाईची पंचाईत झाली. परंतु उपाशी मरण्याची वेळ येत होती. राहायचं कसं कुठं?, मुलांचं काय करायचं ? त्यांच्या शिक्षणाचं काय ?
परंतु त्या माणसाने तिला सांगितलं, की तू मुलांना वेगळी खोली घेऊन ठेव. त्यांचं सारं शिक्षण मी करेन. फक्त माझ्या आईमुळे मला त्यांना आपल्या घरी नेता येणार नाहीत. बाई तयार झाली.

जिजाक्का त्याच मुलांच्या सैपाकाचं काम करत होती. परंतु ती जे सांगायची त्याने त्या मुलांबद्दल खूप सहानुभूती वाटायची. मुलं राहात असलेली खोली फारशी चांगली नव्हती. शेताडीतली खोली. आजुबाजूला भातशेती, चिखल, घराला ओल. जिजाक्का एकदाच सैपाक करून येई. तोच ती मुलं दोन्ही वेळेला खात असत. शाळेत जात असतं. धाकटा मुलगा सहावीतला म्हणजे खूपच लहान. तो अगदीच बिच्चारा वागत असे. मोठा त्याला सांभाळून घेत असे. असे दोघे दोघेच राहत होते.
“मग त्यांची आई येत नाही का त्यांना भेटायला”?...अनिताचा प्रश्न...
“येत असेल...येते तर काय” जिजाक्काचं तोंड मुरडून उत्तर. “पण ती राहू शकत नाही. थोडा वेळासाठी येते नि जाते. तिला काय पडलेय त्या मुलांची....”
अनिताला काहीच कळत नसे....’कोण असेल ती बाई.....कुठून आली असेल’? एवढी दोन मुलं एकटी सोडून दुसरं लग्न करण्याची तिला एवढी निकड का वाटली असेल ?..काय मजबूरी असेल तिची ?..त्या मुलांबद्दल मात्र कणव दाटून येई.
जिजाक्का मालिशला फक्त दोन महिनेच होती. त्यानंतर बंद झाली. मात्र काही महिन्यांनी सहज म्हणून भेटायला आली पुन्हा. ती आल्यावर अनिताला आधी आठवली ती मुलं...तिने आधी त्या मुलांबद्दल विचारलं.
जिजाक्का म्हणाली, “काय सांगू बाई. तो धाकटा मुलगा तर मेला”.
“ऑं ?....मेला ?....आई गं !...कसा काय....?”
“साप चावून...शेतातली जागा. जीव जनावरं निघायचीच तिथं.”
अनिताच्या हृदयातून कळ उठली. “आणि तो मोठा गं मग”?..
“तो दहावीत बोर्डात आला. वरच्या नंबरला”.
काय तरी नियती बाई..असा अनाथ मुलगा ....बोर्डात पहिला काय येतो...धाकटा साप चावून काय मरतो...अयाई गं...
“मग ....पुढे काय आता...”
“त्या मुलाचा शाळेत सत्कार झाला”...जिजाक्का म्हणाली. त्यामुळे त्याची हुशारी त्याच्या आईच्या दुस-या नव-याला पण जाणवली. त्याने त्याच्या पुढच्या सगळ्या शिक्षणाचा खर्च करायचं ठरवलंय. त्याला जे जितकं शिकायचं असेल त्यासाठी. आणि त्याला आता पुढ्च्या शिक्षणासाठी बाहेरगावी होस्टेलला ठेवलाय त्याने”.....
कहाणी तिथंच संपली. पुढे काहीच कळलं नाही अनिताला त्याबद्दल. न पाहिलेली मुलं आणि त्यांची आई....परंतु मनाच्या एका कोप-यात सतत वाटत राहिलं ...त्या मुलांना भेटायला हवं होतं..त्याच्या आईलाही...पण त्याच्या आईला तर भेटणं शक्यच नव्हतं. शिवाय अनिताही आज आहे तशी तेव्हा मुखत्यार, स्वतंत्र नव्हती. काही पाश होते. काही लहान गावातलं वातावरण आड येत होतं. आजच्या इतकी सामाजिक जाण नव्हती न भान नव्हतं.
कुठे असेल तो मोठा मुलगा....काय करत असेल....!
Like   Comment   
  • You, Parag GyaniYamini PatelNandini Shah and 3 others like this.
  • Comments
    • Alka Gandhi-Aserkar कथेत काय बदल हवेत...कथा कशी वाटली....मला सूचना हव्यात....मला ही कथा पाठवायचीय....अंकाकरिता
    • Raju Patel Alaka : chaangla pryaas. Pan ant...? Kahaani ardhvat thambleli vaatatey.
    • Rajul Bhanushali Navin kathavastu.. shuruaat agdi khup changli zali.. utsukta vaadhat challi pn e utsukta puri santoshai nahi.. 
      Kahani tithch sampli..
      Aa vaky thi varta vadhu rochk banvi joiti hati ena badle.. atki gai!

    • Alka Gandhi-Aserkar एक अधुरी कहाणी...
    • Rajul Bhanushali Aagal kaik vichar.. ant vachak na man ma chachraati mukto jay evu kai hovu joie.
      Ekdm saras kathavastu chhe.. saav alag

    • Alka Gandhi-Aserkar एज तो अन्त छे....अधुरो....
    • Rajul Bhanushali naa.. e j jo ant chhe to barabar aavyo nathi.
    • Alka Gandhi-Aserkar शोकांतिका.....हवे आगळ जईने आमा सारू कांई बनी शके एवु छेज नही....ए छोकरो आगळ गमे तेटलु भणशे ने मोटो थशे...पण एनो आ भुतकाळ....एनी आ कौटुंबिक पार्श्वभुमी एना जिंदगीमा ए भुलवानो नथी...
    • Alka Gandhi-Aserkar આ એક સત્યકથા છે....અને મને આટલીજ ખબર છે...એ છોકરાનુ આગળ શું થયુ મને ખબર નથી.............
    • Rajul Bhanushali Eni jarur pn nathi.. chhokra na aagal bhale koi samachar nathi.. tya j varta puri, pn Anita nu man e babate khub vihvalta anubhave kyarek.. eni e manodasha aalekhi ne ajampo aalekhi ne varta puri kar
    • Alka Gandhi-Aserkar अच्छा....
    • Rajul Bhanushali Try kar.. evu kaik.. kadach kaam kare
    • Rajul Bhanushali Rajusir nu shu kahevu chhe e puchh
    • Raju Patel Raju sir ahi kon chhe.... Mane pan ae jaanavu gamashe.
    • Rajul Bhanushali tongue emoticon
    • Rajul Bhanushali anita no ajampo/manovyatha ekad para ma lai tya varta puri karay to? 
      ke e ena dil dimag no pichho chhodta nathi..

    • Alka Gandhi-Aserkar एम करी शकीश....
    • Vrajesh Dave Aab iska hindi.Gujarati or english me samao to samaj aaye
    • Parag Gyani Marathi vachun bar vatla!
    • Parag Gyani Ek naee kade aani malish karnari baee kadhe- ghara gharachi gosti aste. Varta chi bhet jithe zali te sahaj vatla.
    • Parag Gyani Mala apurna nay vatli.
    • Yamini Patel Ithe mulanchi manasthithi kai aahe te kai kalali j nahi. Asa hou shakte ke pahila pahila tyana pan vataycha ki baba peksha aai bari aahe vagere pan aai pan dusra lagna kela aani tyana sodun gelya var mulala vegala j vatate ani jehva dhakta bhau vaart ki.motha ekta houn jaate ani changlya marks milale tehva swatache baba shikshan sponsar kartat ani jya mul sathi aaine evada prayatna kela evada dukh sahan kelya tyacha peksha mulgyala baba jyasti avadatat ani tyala jyasti prem karatat vagere. Tar te aaichi karuntaaa hoil. Just ek idea. Patala tar bagha. Pan he sagla karayala gele ki anitacha kaay?
    • Rajul Bhanushali aa angle pn saro chhe
      pn e mate varta lambavvi pade
      ane 
      malishvali na patra dwara ketlu janva male? ene highlight karvu pade..ena bhage vadhu samvad aave
    • Yamini Patel Na pan e pan e j areama rahe che. Koi rite jai shake ke kem?
    • Rajul Bhanushali Hmm.. pn aa angle chhe saras.
      Dikro savka baapne vadhu sambhle/mane..

    • Raju Patel અલકા :
      [ ટીપ્પણી સૂત્ર માં બહુ લાંબી ટીપ્પણી ન આવી શકે આથી બે ભાગમાં ]                                                                                                                                            
      [ ટીપ્પણી ભાગ- ૧] 
      ...
      અહીં થોડીક વિગત અંગે સ્પષ્ટ થઇ જઈએ 

      ૧] આ વાત સત્યકથા હોય કે ન હોય તેનું સ્વતંત્રપણે વારતા તરીકે વિચારતા કોઈ જ મુલ્ય નથી. બની શકે કે આ સત્યકથા હોય.. તમે કહો છો તો હશે જ.પણ અહીં નિસ્બત એ વાતની હોવી જોઈએ કે શું આ કથા બને છે...? એનું સત્યકથા હોવું એ કોઈ ન તો પ્લસ પોઈન્ટ છે કે ન તો વારતા ના બંધારણ [ construction / structure ] માટે ઉપકારક [ helping ]. સત્યકથા અખબારના અહેવાલ માં [જ] હોઈ શકે.

      ૨] એક બીજી વાત સમજી લઈએ. વાસ્તવિકતાનું સત્ય અને કલાનું સત્ય બન્ને જુદી બાબતો છે. અને બન્ને સત્ય દર વખતે એક બીજા ને કોમ્પ્લીમેન્ટ કરે એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે :

      એક છોકરો અને એક છોકરી રોજ સાંજે બાગમાં ફરવા જતાં..એક વાર છોકરા એ કહ્યું કે ‘રોજ રોજ શું બાગમાં જવાનું ..? ચાલ આજે જંગલ તરફ ફરવા જઈએ ‘ છોકરી એ પણ કહ્યું ‘ હા ચાલ..’ જંગલમાં જતાં એમને બે ત્રણ જગ્યા એ સાપ દેખાયા... છોકરો એ વાત ને નિસર્ગદત્ત સમજી સહજતાથી લેતો રહ્યો પણ છોકરી એ આમ સાપ નો સામનો અગાઉ ક્યારેય કર્યો નહોતો આથી એ છળી ઉઠી.. ત્યાર બાદ એ ક્યારેય એ છોકરા જોડે સહજતાથી ફરવા ન જઈ શકી..

      ^^^^ આ વાત જો હું કહું કે સત્ય ઘટના છે તો એનો અર્થ શબ્દશઃ લેવો રહ્યો.. જે સ્પષ્ટ છે .. એમાં કોઈ ગૂંચવાડા નથી. પણ જો હું કહું કે આ લઘુકથા છે તો તરત આ વાત નું અર્થઘટન [ interpretation ] બદલાઈ જશે. આખી વાતમાં છોકરો છોકરીમાં લૈંગિક રસ લેતો હતો અને છોકરી ને તે રુચ્યું નહી તેથી એ બન્ને નો સંબંધ ખોટવાયો એવો એક અર્થ નીકળશે. કેમ કે જેવું આ લખાણ સાહિત્યિક અંશ તરીકે હું ગણાવું કે તરત એના પર સાહિત્યના વ્યાકરણ લાગુ થશે... અને દરેક શબ્દ, વાક્ય અને માહિતીના અર્થ સંદર્ભ રૂપક [ image] , અલંકાર અને સંકેત તરીકે જોવાશે... “રોજ બાગમાં જવું “ અને “એક દિવસ છોકરા એ જંગલ માં જવાનું સૂચન કર્યું “ આ માહિતી “બાગ” અને “ જંગલ “ ના પ્રતિક થી લેખક કશુક કહેવા માંગે છે એ રીતે જોવાશે ... બાગમાં જવું એટલે રોમાંટિક પણ ટ્રેડીશનલી રોમાંટિક અને જંગલમાં જવું એટલે નોન ટ્રેડીશનલી રોમાંટિક એવો એક અર્થ નીકળશે. સાપ એ વાસના ના પ્રતિક રીતે રૂઢ છે. છોકરી વીંછી જોઈ ને ડરે . સાપ જોઇને ડરે , સિંહ જોઈ ને ડરે કે ભૂત જોઈ ને ડરે... આ દરેક ડર ના જુદા જુદા અર્થ છે અને એ દરેક ડર વારતા ને જુદો કોણ આપશે...

      આમ આખી વાત નો એક એક શબ્દ સરાણે [ scrutiny ] ચઢશે. જેમ કે જંગલમાં જવાનો પ્રસ્તાવ કોણે આપ્યો.. ? સાપ પહેલા કોણે જોયો..? સાપ જોતાં બન્ને ની પ્રતિક્રિયા શું હતી... ઈત્યાદી...

      આથી એક વાત સમજી લો કે “ આ સત્યકથા છે “ એવી નોંધ વારતા માટે ઉપકારક નથી હાનીકારક છે.. કેમ કે વારતા માં વપરાયેલા એક એક શબ્દ પાછળ લેખકનો ઉદ્દેશ હોવો ઘટે, નહીં કે વાસ્તવિકતા નું બયાન.

      આથી અનીતા ને જેના જરીયે માહિતી મળે છે એ બાઈ નો વ્યવસાય- અનીતા ને એનું મળવાનું કારણ અને આખી વાત ને આ બે તત્વ સાથે શું સંબંધ..? --એ દ્રષ્ટિએ આ પાત્રો, એમની પ્રવુત્તિ અને વાતો ને જોવા પડે.

      અને સાહિત્ય માં કઈ વાત/ શબ્દ/સંદર્ભ / કલ્પન ના શું વિશેષ અર્થ છે તે વિશાળ વાચન થી મેળવવા રહ્યા.

      [ ભાગ – ૧ પૂરો ]

    • Raju Patel અલકા : 

      [ ટીપ્પણી ભાગ-૨]
      ...


      ૩] વારતાની એક મૂળભૂત આવશ્યકતા છે : શરૂઆત , મધ્ય અને અંત . પ્રસ્તુત વારતા માં અંત ખૂટે છે. એ અંત શું હોઈ શકે એ મૂળભૂત રીતે લેખક આ વારતા દ્વારા શું કહેવા માંગે છે તેના પર આધાર રાખે છે... નહીં કે શું હોઈ શકે એનો કલ્પના વિલાસ. લેખક ના મનમાં એક વાત આવે અને એ કહે... એ કહેવા માંડે એટલે આરંભ, મધ્ય અને અંત એમાં ગૂંથતા જાય.

      ૪] રાજુલે એક સૂચન આપ્યું છે તેના થી હું એ રીતે સહમત નથી કે એ તો રાજુલ નું વર્ઝન છે કે “ અંત આમ હોઈ શકે “ એ મૂળ લેખક – અલકા નો વિચારેલો કે કલ્પેલો અંત નથી જે વારતામાં આવી નથી શક્યો. આ તબક્કે મને અલકા દ્વારા કહેવાઈ શકનારા અંત માં રસ છે.

      ૫] યામિની ના સૂચનમાં એક ગડબડ એ છે કે એના થી વારતા નું નેરેટીવ [ પ્રસ્તુતિ ] બદલાય છે. અત્યારે ફોર્મ એવું છે કે અનીતા ને અમુક સ્ત્રોત થી અમુક વિગત મળે છે... આ એક ફોર્મ છે. ફોર્મ બદલાઈ શકે, પણ એ કોલ લેખકે લેવો પડે.

      અલબત્ત આપ સહુ ની જેમ મેં પણ મારા વિચાર વ્યક્ત કર્યા છે... આ કોઈ ફાઈનલ ચુકાદો નથી. કૃતીલક્ષી બહસ આવકાર્ય છે.

      ####

    • Parag Gyani Ek cmnt pan ketli samaj kholi shake chhe!!-waah! Raju PatelAABHAR  Varta janto nathi e samaj vadhi rahi chhe:) ne sathe VARTA RAS-jignasha pan-!!
    • Vrajesh Dave Raju patel. Technically mara jeva ghana hashe je varta vishe nathi janta. Matra manma je avyu te lakhi nankhie chie. To kashunk ahmedabad ke anya sthale ekad workshop gothavi shakay to kevu? Kadach kalam ne kalama feravi shakay.
    • Raju Patel Vrajesh Dave :

      આપે અમદાવાદ માં વારતા શિબિર માટે આમંત્રણ આપ્યું છે. આભાર. હું પોતે અમદાવાદ માં આવી શિબિર યોજવા ઈચ્છું છું.પણ મુંબઈ સ્થિત હોવાથી મને એ અંગે નું વાતાવરણ જમાવવું ફાવી નથી રહ્યું. આપ એમાં સહાય કરી શકો..? એટલીસ્ટ દસ રસિક મિત્રો હોય તો પણ હું શિબિર યોજવું પસંદ કરીશ. જણાવજો.

    • Alka Gandhi-Aserkar I have read all suggestions......thank you all.....I came to know from your comments that in this story there is something missing in End.....this is first hand written story...i will write and edit it again as per your suggestions...at least i will try........thanks again
    • Meena Trivedi आपणा समाजमां परिवार सिवाय अन्य सबंध माटे मोकळाश होती ज न्लथी.. खास करीने स्त्रीना सं<दर्संभमां्् ते स्सवकेंद्री नहि मात्र परिवारकेंद्री ज होय ए अपेक्षित अने अन्यथा मेणांनी अधिकारी.. आ कथानकमां समाज अने स्त्रीनी एकला पडेला बाळको तरफनी उपेक्षाए आपणी जीवन जीववानी रीतनुं अचूक परिणाम छे.
                                                                                                                       

No comments :

Post a Comment