ગુજરાતી ભાષામાં લગભગ બધી જ વસ્તુ, ક્રિયા કે સંદર્ભ માટે ઘણીવાર એકથી વધુ પર્યાય મળે છે. અને મજ્જાની વાત એ છે કે દરેક પર્યાયનાં જુદા જુદા અર્થો ઉપજતાં હોય છે. એતલે કે દરેક શબ્દનો અમુકતમુક પર્યાય, અમુકતમુક પરિશ્તિતિ-સંદર્ભમાં વપરાય. અને એમાં જો ચૂક થાય તો અર્થનો અનર્થ પણ થઈ જાય..!
ગુજરાતી ભાષા ખુબ સમૃદ્ધ ભાષા છે.. આપણને એક જ શબ્દનાં ઘણાં પર્યાય મળી રહે..અને મજ્જાની વાત એ કે એ વળી જુદા જુદા સમયે જુદા જુદા અર્થો ઉપજાવવા માટે વપરાય.
એક જ શબ્દનો સાધારણ અર્થ વાળો પર્યાય હોય, માનાર્થે વપરાતો હોય એવો અને અપમાનાર્થે વપરાતો હોય એવો પણ શબ્દ હોય..
દા.ત.
ચરણ - માનાર્થે વપરાતો શબ્દ
પગ - સામાન્યત: વપરાતો શબ્દ
ટાંટિયા -અપમાનવાચક શબ્દ
પગ - સામાન્યત: વપરાતો શબ્દ
ટાંટિયા -અપમાનવાચક શબ્દ
મજ્જાની વાત એ છે કે માનાર્થે વપરાતા શબ્દ ક્યારેક કટાક્ષ કરવો હોય ત્યારે પણ વપરાય!
કોઈ કહે
"તમારા ચરણ જરા હટાવશો?" અને
"ટાંટિયા આઘા કર"
કેટલો ફેર!
"તમારા ચરણ જરા હટાવશો?" અને
"ટાંટિયા આઘા કર"
કેટલો ફેર!
તમને યાદ છે એવા કોઈ શબ્દો?
કમેંટ માં ઉમેરો..
કમેંટ માં ઉમેરો..
No comments :
Post a Comment